સી.આર.સી.તરખંડા શિક્ષક પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. સી.આર.સી.તરખંડા,તા.હાલોલ,જિ.પંચમહાલ,પિન.૩૮૯૩૫૦,કોન્ટેક્ટ નં. ૭૫૭૫૮૦૬૧૬૫, ઇમેઇલ:crc.pms.halol.tarkhanda@gmail.com

NEW UPDATE

સી.આર.સી. તરખંડાની એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે




Tuesday, 15 October 2013

SSA PANCHMAHAL


એસ.એસ.એ લોકજાગૃતિ અભિયાન-૨૦૧૩

         એસ.એસ.એ. પંચમહાલ અને હાલોલ બી.આર.સી. ભવન દ્વારા આયોજિત લોકજાગૃતિ અનુસંધાને પાવાગઢ માંચી હવેલી પ્રાથમિક શાળાના સાનિધ્યમાં એક સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું. જેમાં પાવાગઢ ચાંપાનેર સી.આર.સી કૉ.ઓ શ્રી કમલેશભાઇ વરીઆ, હાલોલ બી.આર.સી. કૉ.ઓ. શ્રી ઝેડ.એલ.પીરઝાદા સાહેબ માંચી હવેલી સ્થિત પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી તેમજ સ્ટાફ ગણ અને આયોજનમાં નીમેલા સી.આર.સી. કૉ.ઓ. મિત્રો તેમજ શિક્ષકશ્રીઓની અથાગ મહેનત અને સહયોગથી એસ.એસ.એ મિશનને સફળ બનાવવા માટે પ્રદર્શન સાથે વિવિધ કાર્યક્રમોની ઝાંખી કરી જાહેરાત કરવામાં આવી. જેમાં ભાલાણાના કલાકારો દ્વારા ભવાઇ અને હાસ્ય કાર્યક્રમો કરી મનોરંજન સાથે એસ.એસ.એ મિશન અને આર.ટી.ઇ.એક્ટ-૨૦૦૯ ના ધ્યેયો તેમજ કામગીરીની પ્રજા સમક્ષ રજૂઆત કરવામાં આવી. 
                                                                                                                                                    પાવાગઢ ખાતે આવતા યાત્રાળુઓની ઉપસ્થિત જનમેદનીને  શિક્ષણ અંગે લોકજાગૃતિ આવે તે માટે તેમને સમજાવવામાં આવ્યા. 

       સાથે એસ.એસ.એ દ્વારા કરવામાં આવતા વિવિધ અભિયાનો, પ્રવૃતિઓ, અને પ્રદર્શિત કરાતા પેમ્પ્લેટ્સ તેમજ મોડ્યુલો અને શૈક્ષણિક સી.ડી. નું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું. તા-૧૧-૧૦-૨૦૧૩ નારોજ પંચમહાલ જિલ્લાના શિક્ષણાધિકારી શ્રી વી.જે.વાળંદ સાહેબશ્રીએ પણ આ સ્ટોલની મુલાકાત લીધી અને કાર્યક્રમ બાબતે માર્ગદર્શન આપ્યું. 
       આ કાર્યક્રમ સફળતા માટે માંચી સ્થિત રોપ-વે કમ્પની તેમજ કર્મચારીઓ તરફથી સારો એવો સહકાર મળ્યો તે બદલ તેમનો આભાર 


















પ્રસાર/પ્રચાર ટીમના સભ્યો
અ.નં.
નામ
હોદ્દો
કાર્યાલય
ઝેડ.એલ.પીરઝાદા
કો.ઓર્ડીનેટર
બી.આર.સી. હાલોલ
કમલેશકુમાર વી. વરીઆ
કો.ઓર્ડીનેટર
સી.આર.સી. ચાંપાનેર
ધર્મેન્દ્રકુમાર આર. પટેલ
કો.ઓર્ડીનેટર
સી.આર.સી. પાલનપુર
ચેતનકુમાર એસ વાળંદ
કો.ઓર્ડીનેટર
સી.આર.સી. ઢીંકવા
રાજેશકુમાર એમ પટેલ
કો.ઓર્ડીનેટર
સી.આર.સી. નવાકુવા
કિરણસિંહ ઝેડ.ચાવડા
કો.ઓર્ડીનેટર
સી.આર.સી. તરખંડા
પ્રકાશકુમાર જે. પટેલ
આ.શિ.
છાશિયા તળાવ પ્રા.શા.
કિરણભાઇ વી.ડામોર
મુ.શિ.
છાશિયા તળાવ પ્રા.શા.
અરવિંદકુમાર એમ.પ્રજાપતિ
મુ.શિ.
માંચી હવેલી પ્રા.શાળા
૧૦
જિતેન્દ્રકુમાર જી. પટેલ
આ.શિ.
ઝરવાણ પ્રા.શાળા
૧૧
વર્ષાબેન એ. પટેલ
આ.શિ.
ઝરવાણ પ્રા.શાળા
૧૨
જયમીનાબેન પી પટેલ
મુ.શિ.
પીઠા ફળિયા પ્રા. શાળા
૧૩
સુમિત્રાબેન એસ. પટેલ
આ.શિ.
પીઠા ફળિયા પ્રા. શાળા
૧૪
ગિરીષકુમાર એન. પરમાર
આ.શિ.
જુના સુરા પ્રા.શાળા
૧૫
પર્વતસિંહ પી.ડોડીયાર
મુ.શિ.
કબીરફળિયા પ્રા.શાળા
૧૬
દિનેશકુમાર વી પટેલ
આ.શિ.
રાણીપુરા
૧૭
સરદાર ડી બારીઆ
આ.શિ.
રવાલીયા
૧૮
સર્જનસિંહ બી પરમાર
આ.શિ.
નવાગામ બાંધેલી
૧૯
નરવતસિંહ એસ પટેલીયા
આ.શિ.
રવાલીયા
૨૦
અરુણભાઇ ડી પટેલ
આર.ટી/બી.આર.પી.
બી.આર.સી. હાલોલ
૨૧
ધવલભાઇ એ સુવાગીયા
આર.ટી/બી.આર.પી.
બી.આર.સી. હાલોલ
૨૨
મહેશભાઇ ડી નલવાયા
આર.ટી/બી.આર.પી.
બી.આર.સી. હાલોલ
૨૩
દિલિપભાઇ વી ઠાકર
આર.ટી/બી.આર.પી.
બી.આર.સી. હાલોલ



photography by
            kiransinh z chavada
             crc co. tarakhanda

Saturday, 5 October 2013

નવા પાઠ્યપુસ્તકો

શિક્ષક આવૃતિ 


શિક્ષક આવૃતિ       ધોરણ-૧         ડાઉનલોડ

શિક્ષક આવૃતિ       ધોરણ-૨         ડાઉનલોડ

શિક્ષક આવૃતિ       ધોરણ-૩         ડાઉનલોડ

શિક્ષક આવૃતિ       ધોરણ-૪         ડાઉનલોડ

શિક્ષક આવૃતિ       ધોરણ-૫         ડાઉનલોડ

શિક્ષક આવૃતિ        ધોરણ-૬         ડાઉનલોડ

શિક્ષક આવૃતિ        ધોરણ-૭         ડાઉનલોડ

શિક્ષક આવૃતિ        ધોરણ-૮         ડાઉનલોડ

શારિરીક શિક્ષણ ધોરણ ૧ થી ૫       ડાઉનલોડ

શારિરીક શિક્ષણ ધોરણ ૬ થી ૮       ડાઉનલોડ

નવા પાઠ્યપુસ્તકો

ધોરણ-૧                                                ધોરણ-૫

ધોરણ-૨                                                ધોરણ-૬

ધોરણ-૩                                                ધોરણ-૭

ધોરણ-૪                                                ધોરણ-૮








Wednesday, 25 September 2013

વાલી સંમેલન

તરખંડા સી.આર.સી. ની નવા ઝાંખરીયા પ્રાથમિક શાળામાં  યોજાયેલ વાલી સંમેલન 
તા-૨૧-૦૯-૨૦૧૩

            તા-૨૧ મી સપ્ટેમ્બરના રોજ વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગામમંથી ઉત્સાહી ૨૫ સ્ત્રીઓ( માતાઓ) અને ૨૬ પુરૂષો( પિતા-વાલી) અને શાળા સ્ટાફ-ગણ  હાજર રહ્યા હતા.વાલી  સંમેલનની શરૂઆત આચાર્ય શ્રી દિનેશભાઇ એચ. વણકર દ્વારા કરવામાં આવી. તેમજ શાળા અને સમાજને લગતા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી.                                                                     
                                                                   આ ઉપરાંત શાળા વ્યવસ્થાપન સમિતીની ફરજો,જાહેર મિલકતનું રક્ષ -જાળવણી, વિદ્યાર્થીઓની અનિયમિતતા, ગુણોત્સવ કાર્યક્રમ,ઉપચારાત્મક કાર્ય,વાલી-માતા-પિતાની ફરજો,ગૃહકાર્ય, શાળા કક્ષાના ઉત્સવોમાં હાજરી, તેમજ આર.ટી.ઇ. ના ઉદ્દેશો વિશે છણાવટ કરવામાં આવી. 
ઉત્સાહી વાલી ગણ 
          સાથે  સી.આર.સી. કૉ.તરખંડા દ્વારા શૈક્ષણિક માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું તેમજ આધાર ડાયસ અને સરકાર શ્રીની યોજનાઓની માહિતી આપવામાં આવી. અંતે અલ્પાહાર લઇ શાળાના આ.શિ. મનિષભાઇ પટેલ દ્વારા આભારવિધી સાથે આ વાલી સંમેલન પૂર્ણ કરવામાં આવ્યું.   




આભારવિધી - મનિષકુમાર જે પટેલ 

Friday, 13 September 2013

જોઇન્ટ રિવ્યૂ મિશન અન્વયે માર્ગદર્શન

                માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને  એન.સી.ઈ.આર.ટી.દિલ્હી ની જોઇન્ટ રીવ્યુ મિશન સેન્ટ્રીલી સ્પોન્સર્ડ સ્કીમની ટીચર્સ એજ્યુકેશન સ્કીમની સમીક્ષા કરવા અધિકારીશ્રીઓ  ગુજરાત રાજ્યની મુલાકાતે આવનાર છે, તે અંતર્ગત   જોઈન્ટ રીવ્યુ મિશન તમામ  જીલ્લાની શહેરી વિસ્તાર અને ગ્રામ્ય કક્ષાની વિવિધ  શાળાઓની મુલાકાતે તા:૧૨-૦૯-૨૦૧૩ થી ૨૦-૦૯-૨૦૧૩ સુધી આવવાના છે. આ કમિટીના અધિકારીશ્રીઓ શાળામાં આવીને નીચેના જેવી  બાબતોની ચકાસણી કરવાના છે.

ડાઉનલોડ કરવા ઇમેજ પર ક્લિક કરો
jrm guideline

Saturday, 7 September 2013

U-DISE તાલીમ

તા-૦૬-૦૯-૨૦૧૩ ના રોજ U-DISE અંતરગત દૂરદર્શન જ્ઞાનદર્શન ચેનલના માધ્યમથી સી.આર.સી. અને આચાર્યો માટેની તાલીમ તરખંડા સી.આર.સી ની તાલીમ ગમીરપુરા પ્રાથમિક શાળા મુકામે યોજવામાં આવી.

 જેમાં U-DISE  ઉપરાંત ૩/૯/૨૦૧૩ ના રોજ ગોધરા ખાતેની રિવ્યૂ બેઠકમાં મળેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ની સૂચના/માર્ગદર્શન તેમજ માનવ સંશાધન વિકાસ મંત્રાલય તેમજ જોઇ ન્ટ રિવ્યૂ મિશન  દ્વારા મળેલ માર્ગદર્શનની ચર્ચા કરવામાં આવી.
  આ ઉપરાંત ગોધરા આરોગ્ય ટીમ અંતર્ગત મળેલ માર્ગદર્શન મુજબ અનીમિયા અને લોહતત્વની ગોળી માટેની સમજ આપવા તરખંડા પી.એચ.સી. આરોગ્યની ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.
તેમજ હાલોલ મેડિકલ ઓફિસર મારફતે ફોન દ્વારા પણ અનીમિયા કાર્યક્રમની શાળા કક્ષાએ કરવાની કામગીરી બાબતે માર્ગદર્શન મેળવવામાં આવ્યું.
મેડીકલ ટીમ-
૧.જોષી નીલાબેન ડી.-પી.એચ.સી.તરખંડા
૨.એમ.એસ.પંડ્યા-પી.એચ.સી.તરખંડા
૩.દશરથબેન પરમાર આંગણવાડી કાર્યકર