સી.આર.સી.તરખંડા શિક્ષક પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. સી.આર.સી.તરખંડા,તા.હાલોલ,જિ.પંચમહાલ,પિન.૩૮૯૩૫૦,કોન્ટેક્ટ નં. ૭૫૭૫૮૦૬૧૬૫, ઇમેઇલ:crc.pms.halol.tarkhanda@gmail.com

NEW UPDATE

સી.આર.સી. તરખંડાની એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે




Saturday, 7 September 2013

U-DISE તાલીમ

તા-૦૬-૦૯-૨૦૧૩ ના રોજ U-DISE અંતરગત દૂરદર્શન જ્ઞાનદર્શન ચેનલના માધ્યમથી સી.આર.સી. અને આચાર્યો માટેની તાલીમ તરખંડા સી.આર.સી ની તાલીમ ગમીરપુરા પ્રાથમિક શાળા મુકામે યોજવામાં આવી.

 જેમાં U-DISE  ઉપરાંત ૩/૯/૨૦૧૩ ના રોજ ગોધરા ખાતેની રિવ્યૂ બેઠકમાં મળેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ની સૂચના/માર્ગદર્શન તેમજ માનવ સંશાધન વિકાસ મંત્રાલય તેમજ જોઇ ન્ટ રિવ્યૂ મિશન  દ્વારા મળેલ માર્ગદર્શનની ચર્ચા કરવામાં આવી.
  આ ઉપરાંત ગોધરા આરોગ્ય ટીમ અંતર્ગત મળેલ માર્ગદર્શન મુજબ અનીમિયા અને લોહતત્વની ગોળી માટેની સમજ આપવા તરખંડા પી.એચ.સી. આરોગ્યની ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.
તેમજ હાલોલ મેડિકલ ઓફિસર મારફતે ફોન દ્વારા પણ અનીમિયા કાર્યક્રમની શાળા કક્ષાએ કરવાની કામગીરી બાબતે માર્ગદર્શન મેળવવામાં આવ્યું.
મેડીકલ ટીમ-
૧.જોષી નીલાબેન ડી.-પી.એચ.સી.તરખંડા
૨.એમ.એસ.પંડ્યા-પી.એચ.સી.તરખંડા
૩.દશરથબેન પરમાર આંગણવાડી કાર્યકર  

No comments:

Post a Comment