સી.આર.સી.તરખંડા શિક્ષક પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. સી.આર.સી.તરખંડા,તા.હાલોલ,જિ.પંચમહાલ,પિન.૩૮૯૩૫૦,કોન્ટેક્ટ નં. ૭૫૭૫૮૦૬૧૬૫, ઇમેઇલ:crc.pms.halol.tarkhanda@gmail.com

NEW UPDATE

સી.આર.સી. તરખંડાની એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે




Tuesday, 15 October 2013

SSA PANCHMAHAL


એસ.એસ.એ લોકજાગૃતિ અભિયાન-૨૦૧૩

         એસ.એસ.એ. પંચમહાલ અને હાલોલ બી.આર.સી. ભવન દ્વારા આયોજિત લોકજાગૃતિ અનુસંધાને પાવાગઢ માંચી હવેલી પ્રાથમિક શાળાના સાનિધ્યમાં એક સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું. જેમાં પાવાગઢ ચાંપાનેર સી.આર.સી કૉ.ઓ શ્રી કમલેશભાઇ વરીઆ, હાલોલ બી.આર.સી. કૉ.ઓ. શ્રી ઝેડ.એલ.પીરઝાદા સાહેબ માંચી હવેલી સ્થિત પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી તેમજ સ્ટાફ ગણ અને આયોજનમાં નીમેલા સી.આર.સી. કૉ.ઓ. મિત્રો તેમજ શિક્ષકશ્રીઓની અથાગ મહેનત અને સહયોગથી એસ.એસ.એ મિશનને સફળ બનાવવા માટે પ્રદર્શન સાથે વિવિધ કાર્યક્રમોની ઝાંખી કરી જાહેરાત કરવામાં આવી. જેમાં ભાલાણાના કલાકારો દ્વારા ભવાઇ અને હાસ્ય કાર્યક્રમો કરી મનોરંજન સાથે એસ.એસ.એ મિશન અને આર.ટી.ઇ.એક્ટ-૨૦૦૯ ના ધ્યેયો તેમજ કામગીરીની પ્રજા સમક્ષ રજૂઆત કરવામાં આવી. 
                                                                                                                                                    પાવાગઢ ખાતે આવતા યાત્રાળુઓની ઉપસ્થિત જનમેદનીને  શિક્ષણ અંગે લોકજાગૃતિ આવે તે માટે તેમને સમજાવવામાં આવ્યા. 

       સાથે એસ.એસ.એ દ્વારા કરવામાં આવતા વિવિધ અભિયાનો, પ્રવૃતિઓ, અને પ્રદર્શિત કરાતા પેમ્પ્લેટ્સ તેમજ મોડ્યુલો અને શૈક્ષણિક સી.ડી. નું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું. તા-૧૧-૧૦-૨૦૧૩ નારોજ પંચમહાલ જિલ્લાના શિક્ષણાધિકારી શ્રી વી.જે.વાળંદ સાહેબશ્રીએ પણ આ સ્ટોલની મુલાકાત લીધી અને કાર્યક્રમ બાબતે માર્ગદર્શન આપ્યું. 
       આ કાર્યક્રમ સફળતા માટે માંચી સ્થિત રોપ-વે કમ્પની તેમજ કર્મચારીઓ તરફથી સારો એવો સહકાર મળ્યો તે બદલ તેમનો આભાર 


















પ્રસાર/પ્રચાર ટીમના સભ્યો
અ.નં.
નામ
હોદ્દો
કાર્યાલય
ઝેડ.એલ.પીરઝાદા
કો.ઓર્ડીનેટર
બી.આર.સી. હાલોલ
કમલેશકુમાર વી. વરીઆ
કો.ઓર્ડીનેટર
સી.આર.સી. ચાંપાનેર
ધર્મેન્દ્રકુમાર આર. પટેલ
કો.ઓર્ડીનેટર
સી.આર.સી. પાલનપુર
ચેતનકુમાર એસ વાળંદ
કો.ઓર્ડીનેટર
સી.આર.સી. ઢીંકવા
રાજેશકુમાર એમ પટેલ
કો.ઓર્ડીનેટર
સી.આર.સી. નવાકુવા
કિરણસિંહ ઝેડ.ચાવડા
કો.ઓર્ડીનેટર
સી.આર.સી. તરખંડા
પ્રકાશકુમાર જે. પટેલ
આ.શિ.
છાશિયા તળાવ પ્રા.શા.
કિરણભાઇ વી.ડામોર
મુ.શિ.
છાશિયા તળાવ પ્રા.શા.
અરવિંદકુમાર એમ.પ્રજાપતિ
મુ.શિ.
માંચી હવેલી પ્રા.શાળા
૧૦
જિતેન્દ્રકુમાર જી. પટેલ
આ.શિ.
ઝરવાણ પ્રા.શાળા
૧૧
વર્ષાબેન એ. પટેલ
આ.શિ.
ઝરવાણ પ્રા.શાળા
૧૨
જયમીનાબેન પી પટેલ
મુ.શિ.
પીઠા ફળિયા પ્રા. શાળા
૧૩
સુમિત્રાબેન એસ. પટેલ
આ.શિ.
પીઠા ફળિયા પ્રા. શાળા
૧૪
ગિરીષકુમાર એન. પરમાર
આ.શિ.
જુના સુરા પ્રા.શાળા
૧૫
પર્વતસિંહ પી.ડોડીયાર
મુ.શિ.
કબીરફળિયા પ્રા.શાળા
૧૬
દિનેશકુમાર વી પટેલ
આ.શિ.
રાણીપુરા
૧૭
સરદાર ડી બારીઆ
આ.શિ.
રવાલીયા
૧૮
સર્જનસિંહ બી પરમાર
આ.શિ.
નવાગામ બાંધેલી
૧૯
નરવતસિંહ એસ પટેલીયા
આ.શિ.
રવાલીયા
૨૦
અરુણભાઇ ડી પટેલ
આર.ટી/બી.આર.પી.
બી.આર.સી. હાલોલ
૨૧
ધવલભાઇ એ સુવાગીયા
આર.ટી/બી.આર.પી.
બી.આર.સી. હાલોલ
૨૨
મહેશભાઇ ડી નલવાયા
આર.ટી/બી.આર.પી.
બી.આર.સી. હાલોલ
૨૩
દિલિપભાઇ વી ઠાકર
આર.ટી/બી.આર.પી.
બી.આર.સી. હાલોલ



photography by
            kiransinh z chavada
             crc co. tarakhanda

No comments:

Post a Comment