માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને એન.સી.ઈ.આર.ટી.દિલ્હી ની જોઇન્ટ રીવ્યુ મિશન સેન્ટ્રીલી
સ્પોન્સર્ડ સ્કીમની ટીચર્સ એજ્યુકેશન સ્કીમની સમીક્ષા કરવા અધિકારીશ્રીઓ ગુજરાત રાજ્યની મુલાકાતે આવનાર છે, તે
અંતર્ગત જોઈન્ટ રીવ્યુ મિશન તમામ જીલ્લાની શહેરી વિસ્તાર અને ગ્રામ્ય કક્ષાની
વિવિધ શાળાઓની મુલાકાતે તા:૧૨-૦૯-૨૦૧૩ થી
૨૦-૦૯-૨૦૧૩ સુધી આવવાના છે. આ કમિટીના અધિકારીશ્રીઓ શાળામાં આવીને નીચેના જેવી બાબતોની ચકાસણી કરવાના છે.
ડાઉનલોડ કરવા ઇમેજ પર ક્લિક કરો
jrm guideline |
No comments:
Post a Comment