સી.આર.સી. તરખંડા તા.હાલોલ
કો.ઓર્ડીનેટર તરીકે પુન: પ્રતિનિયુક્તિ તા.૦૩.૦૨.૨૦૧૮ થી ......
તા.૦૬.૦૨.૨૦૧૮ ના રોજ ઓનલાઇન ડાયરી મુજબ બી.આર.સી. હાલોલ ખાતે માસિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું.
- ચર્ચવામાં આવેલ મુદ્દા
૧. પ્રતિનિયુક્તિ મેળવેલ કો.ઓર્ડીનેટરનું સ્વાગત
૨.આધાર ડાયસમાં આધાર કાર્ડ સિડિંગ અને અન્ટ્રીની સ્થિતિ બાબત
૩.અગાઉના માસમાં કરેલ શાળા-વર્ગ મુલાકાત રિવ્યૂ
૪. વિજ્ઞાન દિવસની ઉજવણી આયોજન બાબત
૫. આઇ.ઇ.ડી રિસોર્સ રૂમ અને દિવસવાર કેમ્પ બાબત
૬.સ્કૂલ રિપોર્ટ કાર્ડ-૨૦૧૭-૧૮ વિતરણ અને ચકાસણી બાબત
૭. મધ્યાહન ભોજન યોજના અંતર્ગત નવા મેનુ અમલીકરણ બાબત
૮.કોમ્પ્યુટર લેબ અને ઇ-કન્ટેન્ટ બાબત
No comments:
Post a Comment