સી.આર.સી.તરખંડા શિક્ષક પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. સી.આર.સી.તરખંડા,તા.હાલોલ,જિ.પંચમહાલ,પિન.૩૮૯૩૫૦,કોન્ટેક્ટ નં. ૭૫૭૫૮૦૬૧૬૫, ઇમેઇલ:crc.pms.halol.tarkhanda@gmail.com

NEW UPDATE

સી.આર.સી. તરખંડાની એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે




Wednesday, 7 February 2018

બ્લોક વિઝિટ હાલોલ બી.આર.સી. ભવન

સી.આર.સી. તરખંડા તા.હાલોલ
કો.ઓર્ડીનેટર તરીકે પુન: પ્રતિનિયુક્તિ તા.૦૩.૦૨.૨૦૧૮ થી ......




તા.૦૬.૦૨.૨૦૧૮ ના રોજ ઓનલાઇન ડાયરી મુજબ બી.આર.સી. હાલોલ ખાતે માસિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું.



  •  ર્ચવામાં આવેલ મુદ્દા

૧. પ્રતિનિયુક્તિ મેળવેલ કો.ઓર્ડીનેટરનું સ્વાગત
૨.આધાર ડાયસમાં આધાર કાર્ડ સિડિંગ અને અન્ટ્રીની સ્થિતિ બાબત
૩.અગાઉના માસમાં કરેલ શાળા-વર્ગ મુલાકાત રિવ્યૂ
૪. વિજ્ઞાન દિવસની ઉજવણી આયોજન બાબત
૫. આઇ.ઇ.ડી રિસોર્સ રૂમ અને દિવસવાર કેમ્પ બાબત
૬.સ્કૂલ રિપોર્ટ કાર્ડ-૨૦૧૭-૧૮ વિતરણ અને ચકાસણી બાબત
૭. મધ્યાહન ભોજન યોજના અંતર્ગત નવા મેનુ અમલીકરણ બાબત
૮.કોમ્પ્યુટર લેબ અને ઇ-કન્ટેન્ટ બાબત 

Friday, 17 February 2017

ગુણોત્સવ પોર્ટલ



ગુણોત્સવ અંતર્ગત શિક્ષકોની માહિતી ડેટા સ્વરૂપે રેકર્ડ રાખી શકાય તે માટે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગનું  પોર્ટલ 

Saturday, 10 December 2016

CRC BRC RECRUITMENT


  • બી.આર.સી./યુ.આર.સી. અને સી.આર.સી. કો.ઓર્ડિનેટરની 
  • જાહેરાત 
  • સંદર્ભે Online અરજી તા. ૧૬/૧૨/૨૦૧૬ થી બપોરે ૧૩.૫૯ 
  • કલાકથી કરી શકાશે.
🔗LINK🔗


Friday, 9 December 2016

બી.આર.પી.(BRP) Pragna Registration માટે

🔗બી.આર.પી. પ્રજ્ઞા રજિસ્ટ્રેશન માટે લિંક🔗 

(Pragna)  BRP Registration  




બી.આર.પી. લોગ ઇન માટે 
LOG IN




BRC (બી.આર.સી.) મિત્રોને શાળા/વર્ગખંડ અવલોકન ફોર્મ ઓનલાઇન અપલોડ કરવા માટે