શૈક્ષણિક કાર્યશિબિર અંતર્ગત પ્રતિભાગીઓને પૂર્વતૈયારી રૂપ
MO-9974850755,7575806165 email: crc.pms.ghoghamba.paroli@gmail.com (01 feb. 2013 to 06 april 2017 Thereafter, deputation has been canceled.Representatives (as crc co ordinator) have been re-elected since 03.02.2018.) New appointment as CRC coordinator under the SAMAGRA SHIKSHA ABHIYAN from 28.06.2019, on deputation as coordinator crc paroli-18.10.2022(ghoghamba)
NEW UPDATE
સી.આર.સી. તરખંડાની એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે
Sunday, 22 May 2016
Monday, 22 February 2016
માતૃભાષા દિવસ
૨૧ મી ફેબ્રુઆરી ૨૦૧૬ (માતૃભાષા દિવસ)
![]() |
| જુના ઝાંખરીઆ પ્રા.શાળા |
માનવ
સંશાધન વિકાસ મંત્રાલય, ન્યૂ દિલ્હી દ્વારા સમગ્ર દેશમાં તા. ૨૧.૦૨.૨૦૧૬ ના
રોજ “માતૃભાષા દિન” ની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે.
જે અન્વયે પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી, ગાંધીનગર ના આદેશ અને જિલ્લા શિક્ષણ સમિતીની સૂચના પ્રમાણે તા. ૨૦.૦૨.૨૦૧૬-શનિવાર ના રોજ સી.આર.સી
સમાવિષ્ટ શાળાઓમાં માતૃભાષા દિનની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી.
![]() |
| ગમીરપુરા પ્રા.શાળા |
![]() |
| છબાપુરા પ્રા.શાળા |
| તરખંડા પ્રા.શાળા |
![]() |
| છબાપુરા પ્રા.શાળા |
| તરખંડા પ્રા.શાળા |
સિવાયનો
શીખવતી નથી.વિચાર, સ્વપ્ન, લાગણી,
રુદન અને ક્રોધ જેવા
આવેગો
જે ભાષામાં રજૂ થાય, તે શિક્ષણનું શ્રેષ્ઠ
માધ્યમ ગણાય.’
~ ચંદ્રકાન્ત
બક્ષી
‘માતાના
ધાવણ સાથે જે સંસ્કાર અને જે મધુર શબ્દો મળે છે, તેની અને
શાળાની વચ્ચે જે અનુસંધાન હોવું જોઈએ તે પરભાષા મારફત કેળવણી
લેવામાં તૂટે છે. માતૃભાષાનો જે અનાદર આપણે કરી રહ્યા છીએ તેનું ભારે
પ્રાયશ્ચિત આપણે કરવું પડશે.’
~ ગાંધીજી
Saturday, 20 February 2016
Thursday, 18 February 2016
ccc માટે html game
ગેમની કલરફુલ ઇફેક્ટ માટે જાવા ઇનેબલ જરૂરી છે.આ ગેમ ઉબન્ટુ લિનક્સમાં પણ રન થાય છે. rar ફાઇલને પુરેપુરી એક્સટ્રેટ કરી દેવી. એક પણ ફોલ્ડર કે ફાઇલ ડિલીટ કરવી નહીં. વેબપેજમાં ઓપન થશે. પણ ગેમ ઓફલાઇન છે.
૨૧ મી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ
વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી માટે જરૂરી સાહિત્ય-પરિપત્ર ડાઉનલોડ કરો.
Wednesday, 17 February 2016
Thursday, 4 February 2016
આવકવેરા જાત આકારણી પત્રક
| SELF
ASSESSMENT OF INCOME TAX FOR THE FINANCIAL
YEAR 2015-16 GPF CPF GPF TAXEBLE INCOME>500000 |
Subscribe to:
Posts (Atom)








