સી.આર.સી.તરખંડા શિક્ષક પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. સી.આર.સી.તરખંડા,તા.હાલોલ,જિ.પંચમહાલ,પિન.૩૮૯૩૫૦,કોન્ટેક્ટ નં. ૭૫૭૫૮૦૬૧૬૫, ઇમેઇલ:crc.pms.halol.tarkhanda@gmail.com

NEW UPDATE

સી.આર.સી. તરખંડાની એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે




Tuesday, 20 August 2013

ઉપચારાત્મક કાર્યક્રમ

ઉપચારાત્મક કાર્યક્રમ અંતર્ગત હાલોલ બી.આર.સી. કૉ ઓર્ડીનેટર સાહેબે લીધેલ તરખંડા સી.આર.સી. ની અભેટવા પ્રા. શાળાની મુલાકાત
 મુલાકાત દરમિયાન સાહેબ શ્રીએ તમામ વર્ગોની મુલાકાત લીધી અને બાળકોના વાંચન તથા ગણનની ચકાસણી કરી તથા જરૂર જણાય ત્યાં માર્ગદર્શન આપવામાં આવ્યું.આ સાથે પ્રજ્ઞા વર્ગ તેમજ મધ્યાહન ભોજન યોજનાની પણ મુલાકાત લેવામાં આવી.









અભેટવા પ્રાથમિક શાળામાં ચાલતી          વિવિધ  સહાભ્યાસિક પ્રવૃતિઓનું નિદર્શન કરવામાં આવ્યું.

Saturday, 6 July 2013

DD-1 અને DD ગિરનાર શૈ.પ્રસારણ કાર્યક્રમ

પ્રસારણ પત્રક, જુલાઈ ,૨૦૧૩ , તારીખ ૧/૭/૨૦૧૩ થી ૧૫/ ૭/ ૨૦૧૩ પ્રસારણ સમય-સવારે ૧૦ થી ૧૦:૩૦
ક્ર્મ
તારીખ/વાર
કેસેટ
કાર્યક્રમ નુ નામ
વિષય/ધોરણ
૧/૭/૨૦૧૩
સોમવાર
( ૧) હિંદ માતાને સંબોધન
(
૨ ) પગલે પગલે
ગુજરાતી. ધો..૬
૨/૭/૨૦૧૩
મંગળવાર
(૧) યુગ પુરુષ સ્વામી વિવેકાનંદ (ભાગ-૧)
.જન.
૩/૭/૨૦૧૩
બુધવાર
(૧) યુગ પુરુષ સ્વામી વિવેકાનંદ (ભાગ-૨) 
જન.
૪/૭/૨૦૧૩
ગુરુવાર
(૧) યુગ પુરુષ સ્વામી વિવેકાનંદ (ભાગ-૩)
જન.
૫/૭/૨૦૧૩
શુક્રવાર
(૧) યુગ પુરુષ સ્વામી વિવેકાનંદ (ભાગ-૪)
જન.
૮/૭/૨૦૧૩
સોમવાર
(૧) બેન્ક
ગણિત ધો..૮
૯/૭/૨૦૧૩
મંગળવાર
(૧) સિકંદર અને પુરુ
(
૨) મમ વિધાલય
હિન્દી ધો..
સંસ્કૃત ધો..૬
૧૦/૭/૨૦૧૩
બુધવાર
(૧) માલમ મોટા હલેસામાર
(
૨) માય વિલેજ
ગુજરાતી. ધો..૬
અંગ્રેજી ધો...૫
૧૧/૭/૨૦૧૩
ગુરુવાર
(૧) દિકરો (ભાગ ૧/૨)
ગુજરાતી ધો..૭
૧૦
૧૨/૭/૨૦૧૩
શુક્રવાર
(૧) જમીન
(
૨) જમીનનું ધોવાણ
વિ,ટે. ધો..૬/૭
૧૧
૧૫/૭/૨૦૧૩
સોમવાર
(૧) નકશા વાંચન
(
૨) પ્રકાંડના સામાન્ય અને વિશિષ્ટ કાર્યો
સા.વિ. ધો..૫
વિ.ટે.ધો..૬


Tuesday, 11 June 2013

શાળા પ્રવેશોત્સવ

શાળા પ્રવેશોત્સવ અંગે હાલોલ તાલુકા કક્ષાની માર્ગદર્શન બેઠક(તા-૧૦-૦૬-૨૦૧૩)

ઉપસ્થિત પદાધિકારીઓ:-

તાલુકા વિકાસ અધિકારી -શ્રી એમ.બી.વસાવા સાહેબ
મામલતદાર,હાલોલ- શ્રી એમ.કે.અસારી સાહેબ
ધારાસભ્ય,હાલોલ-શ્રી જયદ્રથસિંહ પરમાર
તાલુકા પ્રમુખ,હાલોલ-શ્રી જશવંતસિંહ સોલંકી
તાલુકા ઉપપ્રમુખ,હાલોલ-નારણ્ભાઇ વરીયા
બી.આર.સી.કૉ,હાલોલ-શ્રી ઝેડ.એલ.પીરજાદા સાહેબ
તાલુકા કેળવણી નિરીક્ષક સાહેબ, હાલોલ

Saturday, 20 April 2013


પોતાની શાળાની માહિતી અને શાળા નો નકશો જોવા માટે ssagujarat નું નવું નઝરાણું ( click on image)