ઉપચારાત્મક કાર્યક્રમ અંતર્ગત હાલોલ બી.આર.સી. કૉ ઓર્ડીનેટર સાહેબે લીધેલ તરખંડા સી.આર.સી. ની અભેટવા પ્રા. શાળાની મુલાકાત
મુલાકાત દરમિયાન સાહેબ શ્રીએ તમામ વર્ગોની મુલાકાત લીધી અને બાળકોના વાંચન તથા ગણનની ચકાસણી કરી તથા જરૂર જણાય ત્યાં માર્ગદર્શન આપવામાં આવ્યું.આ સાથે પ્રજ્ઞા વર્ગ તેમજ મધ્યાહન ભોજન યોજનાની પણ મુલાકાત લેવામાં આવી.

અભેટવા પ્રાથમિક શાળામાં ચાલતી વિવિધ સહાભ્યાસિક પ્રવૃતિઓનું નિદર્શન કરવામાં આવ્યું.

No comments:
Post a Comment