શાળા સ્વચ્છતા રજિસ્ટર
EXCEL ફાઇલ ડાઉનલોડ કરો .
જુન માસથી એપ્રિલ માસ સુધીના માસ મુજબ પ્રિન્ટ કરી શકાય. પ્રિન્ટ કર્યા પછી બાળકોના નામની યાદી વાળું પેજ કુમાર કન્યા અલગ કરી પહેલા પેજના જમણા છેડે ધાર પર આડી રેખાઓ ક્રમમાં આવે તે રીતે પેજ સાઇઝથી બહાર રહે તે રીતે ચોંટાડવું જેથી વારંવાર નામ ન લખવા પડે. પેજ બદલતાં પણ નામ દેખાય. સ્વચ્છતા ચકાસણીના મુદ્દા ની ઉપર ખાલી ખાનામાં જે તે માસની સોમવારની તારીખ લખવી.દર સોમવારે શાળામાં(વર્ગવાર) બાળસંસદ હેઠળ પસંદ કરેલ બાળકો (સ્વચ્છતા દૂત) કે સ્વચ્છતા મંત્રી દ્વારા બાળકોની મુદ્દા આધારિત ચકાસણી કરવી અને હા / ના ની નોંધ બાળકના નામ સામે કરવી.
- ૭૫૭૫૮૦૬૧૬૫ સી.આર.સી.તરખંડા
No comments:
Post a Comment