૨૧ મી ફેબ્રુઆરી ૨૦૧૬ (માતૃભાષા દિવસ)
![]() |
જુના ઝાંખરીઆ પ્રા.શાળા |
માનવ
સંશાધન વિકાસ મંત્રાલય, ન્યૂ દિલ્હી દ્વારા સમગ્ર દેશમાં તા. ૨૧.૦૨.૨૦૧૬ ના
રોજ “માતૃભાષા દિન” ની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે.
જે અન્વયે પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી, ગાંધીનગર ના આદેશ અને જિલ્લા શિક્ષણ સમિતીની સૂચના પ્રમાણે તા. ૨૦.૦૨.૨૦૧૬-શનિવાર ના રોજ સી.આર.સી
સમાવિષ્ટ શાળાઓમાં માતૃભાષા દિનની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી.
![]() |
ગમીરપુરા પ્રા.શાળા |
![]() |
છબાપુરા પ્રા.શાળા |
તરખંડા પ્રા.શાળા |
![]() |
છબાપુરા પ્રા.શાળા |
તરખંડા પ્રા.શાળા |
સિવાયનો
શીખવતી નથી.વિચાર, સ્વપ્ન, લાગણી,
રુદન અને ક્રોધ જેવા
આવેગો
જે ભાષામાં રજૂ થાય, તે શિક્ષણનું શ્રેષ્ઠ
માધ્યમ ગણાય.’
~ ચંદ્રકાન્ત
બક્ષી
‘માતાના
ધાવણ સાથે જે સંસ્કાર અને જે મધુર શબ્દો મળે છે, તેની અને
શાળાની વચ્ચે જે અનુસંધાન હોવું જોઈએ તે પરભાષા મારફત કેળવણી
લેવામાં તૂટે છે. માતૃભાષાનો જે અનાદર આપણે કરી રહ્યા છીએ તેનું ભારે
પ્રાયશ્ચિત આપણે કરવું પડશે.’
~ ગાંધીજી