MO-9974850755,7575806165 email: crc.pms.ghoghamba.paroli@gmail.com (01 feb. 2013 to 06 april 2017 Thereafter, deputation has been canceled.Representatives (as crc co ordinator) have been re-elected since 03.02.2018.) New appointment as CRC coordinator under the SAMAGRA SHIKSHA ABHIYAN from 28.06.2019, on deputation as coordinator crc paroli-18.10.2022(ghoghamba)
NEW UPDATE
સી.આર.સી. તરખંડાની એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે
Saturday, 24 August 2013
ગણિત-વિજ્ઞાન-પર્યાવર્ણ પ્રદર્શન-૨૦૧૩
ભાગ લેનાર શાળા અને કૃતિ
અ.નં.
|
શાળા
|
વિભાગ
|
કૃતિ
|
૧
|
તરખંડા
|
૩
|
પવન ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા
|
૨
|
ઇંટવાડી
|
૨
|
જળ વ્યવસ્થાપન
|
૩
|
ઇંટવાડી
|
૩
|
સામૂહિક સ્વાસ્થ્ય
|
૪
|
ઇંટવાડી
|
૪
|
ઔદ્યોગિક વાયુ પ્રદૂષણો
|
૫
|
અભેટવા
|
૪
|
બાયોપોલિમર
|
૬
|
અભેટવા
|
૫
|
સુંદર સહેલુ ગણિત
|
૭
|
ત્રિકમપુરા
|
૪
|
પ્રદૂષણ દૂર કરવાના ઉપાયો
|
૮
|
ત્રિકમપુરા
|
૫
|
ઘનફળ શોધવું
|
૯
|
નવા ઝાંખરીયા
|
૨
|
છાણમાંથી વીજળી
|
૧૦
|
જુના ઝાંખરીયા
|
૧
|
હાઇડ્રોપોનિક્સ
|
૧૧
|
કાશીપુરા
|
૧
|
બીજ વગર છોડ ઉગાડવા
|
૧૨
|
નવી નગરી
|
૩
|
આયુર્વેદિક ઔષધિ
|
૧૩
|
શામળદેવીની મુવાડી
|
૨
|
જળ સંચય
|
૧૪
|
ગઢમહુડા
|
૪
|
ઘર આંગણાની ઔષધિ
|
૧૫
|
ગમીરપુરા
|
૩
|
આયુર્વેદિક ઔષધિ
|
૧૬
|
છબાપુરા
|
|
જળ પ્રદૂષણ
|
Thursday, 22 August 2013
Tuesday, 20 August 2013
ઉપચારાત્મક કાર્યક્રમ
ઉપચારાત્મક કાર્યક્રમ અંતર્ગત હાલોલ બી.આર.સી. કૉ ઓર્ડીનેટર સાહેબે લીધેલ તરખંડા સી.આર.સી. ની અભેટવા પ્રા. શાળાની મુલાકાત
મુલાકાત દરમિયાન સાહેબ શ્રીએ તમામ વર્ગોની મુલાકાત લીધી અને બાળકોના વાંચન તથા ગણનની ચકાસણી કરી તથા જરૂર જણાય ત્યાં માર્ગદર્શન આપવામાં આવ્યું.આ સાથે પ્રજ્ઞા વર્ગ તેમજ મધ્યાહન ભોજન યોજનાની પણ મુલાકાત લેવામાં આવી.

અભેટવા પ્રાથમિક શાળામાં ચાલતી વિવિધ સહાભ્યાસિક પ્રવૃતિઓનું નિદર્શન કરવામાં આવ્યું.
મુલાકાત દરમિયાન સાહેબ શ્રીએ તમામ વર્ગોની મુલાકાત લીધી અને બાળકોના વાંચન તથા ગણનની ચકાસણી કરી તથા જરૂર જણાય ત્યાં માર્ગદર્શન આપવામાં આવ્યું.આ સાથે પ્રજ્ઞા વર્ગ તેમજ મધ્યાહન ભોજન યોજનાની પણ મુલાકાત લેવામાં આવી.
અભેટવા પ્રાથમિક શાળામાં ચાલતી વિવિધ સહાભ્યાસિક પ્રવૃતિઓનું નિદર્શન કરવામાં આવ્યું.
Subscribe to:
Posts (Atom)