સી.આર.સી.તરખંડા શિક્ષક પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. સી.આર.સી.તરખંડા,તા.હાલોલ,જિ.પંચમહાલ,પિન.૩૮૯૩૫૦,કોન્ટેક્ટ નં. ૭૫૭૫૮૦૬૧૬૫, ઇમેઇલ:crc.pms.halol.tarkhanda@gmail.com

NEW UPDATE

સી.આર.સી. તરખંડાની એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે




Tuesday, 26 August 2014

જ્ઞાન સપ્તાહ માટે સાહિત્ય ડાઉનલોડ કરવા માટે

http://www.ssagujarat.org/recruitment-inner.html



PDF Documents
•             જ્ઞાન સપ્તાહ માર્ગદર્શિકા (Brochure)
•             ગુરુ વંદના, દેશભક્તિ અને પ્રેરણા ગીતો
•             અસ્મિતા દર્શન (મહનુભાવોનું જીવન અને કથન)
MP3 Songs
•             ગુરુ વંદના
•             જીવન મેં કુછ કરના હૈ તો
•             ગુર્જરીના ગૃહકુંજે અમારું
•             જીવનજયોત જગાવો
•             જનની જન્મજભૂમિ સ્વહર્ગ સે મહાન હૈ
•             જય જનની જય પુણ્યમ ધરા
•             કર્મવીર કો ફર્ક ન પડતા
•             માતૃભૂમિ પિતૃભૂમિ
•             દેશ હમેં દેતા હૈ સબ કુછ
•             ભારતમાના લાલ અમે સૌ
•             જન્મમભૂમિ કર્મભૂમિ સ્વવર્ગ સે મહાન હૈ
•             સંગઠન ગઢે ચલે
•             જય માતૃભમિ જય ભારત
•             અમને અમારા ભારતની માટી પર
•             ભારત ભૂમિ અમારી તીર્થ ભૂમિ
•             પૂર્ણ વિજય સંકલ્પી અમારો
•             સંસ્કાવરની આ સાધના

Sunday, 15 June 2014

કર્મચારી ગણ


શાળા પ્રવેશોત્સવ ઇંટવાડી પ્રાથમિક શાળા


શાળા પ્રવેશોત્સવ ૨૦૧૪ અંતર્ગત તા-૧૨/૦૬/૨૦૧૪ ના રોજ તરખંડા સી.આર.સી ની ઇંટવાડી પ્રા.શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. 
જેમાં મુખ્ય અધિકારી તરીકે  શ્રી કે.એચ. બારૈયા સાહેબ-નાયબ કાર્યપાલક ઇજનેર,પાણી અને પુરવઠા વિભાગ,હાલોલ તેમજ લાયઝન અધિકારી તરીકે શ્રી ડી.જી. પટેલ સી.આર.સી.કૉ.ઓર્ડીનેટર કંજરી હાજર રહ્યા હતા.     




 આ ઉપરાંત ગ્રામ પંચાયત સરપંચ શ્રી નટુભાઇ ચાવડા તેમજ આંગણવાડી સુપરવાઇઝર જશોદાબેન ,ગ્રામજનો,વાલીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ નિમિત્તે શ્રી નારાયણભાઇ વરીઆ તરફથી   દફ્તર અને શ્રી નારાયણભાઇ ડી પટેલ તરફથી દરેક બાળકને સ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 




તરખંડા પ્રાથમિક શાળા કર્મચારી ગણ

અ.નં
શિક્ષકનું નામ
હોદ્દો
જન્મ તારીખ
ખાતામાં દાખલ તારીખ
આ શાળામાં દાખલ તારીખ
શૈક્ષણિક લાયકાત
મુખ્ય વિષય
ચાવડા અરવિંદસિંહ કોહ્યાભાઇ
મુ.શિ.
01/06/1961
06/01/1981
29/06/1994
બુ.અ.પ્ર. બી.એ.
ચાવડા મહિપતસિંહ સોમસિંહ
આ.શિ.
01/06/1965
16/12/1986
16/12/1986
સી.પીએડ
પરમાર ઉષાબેન નરવતસિંહ
આ.શિ.
23/10/1976
20/12/1999
20/12/1999
બુ.અ.પ્ર.
બી.એ.
 ગુજરાતી
પટેલ કૈલાશબેન નાથાભાઇ
આ.શિ.
21/08/1977
20/12/1999
12/01/2009
બુ.અ.પ્ર.
પટેલ રીટાબેન રમેશચંદ્ર
આ.શિ.
01/06/1979
21/12/1999
14/06/2011
બુ.અ.પ્ર.
પટેલ પ્રવીણાબેન ભુલાભાઇ
આ.શિ.
27/12/1978
03/04/2001
13/03/2007
બુ.અ.પ્ર.
ચૌહાણ દક્ષાબેન જુવાનસિંહ
આ.શિ.
05/10/1971
23/07/2001
22/03/2007
બુ.અ.પ્ર.
આ.શિ.
28/06/1982
13/09/2002
17/04/2010
બુ.અ.પ્ર.
પટેલ રાકેશકુમાર કાંતિલાલ
આ.શિ.
20/12/1987
24/08/2013
24/08/2013
એમ.એસ.સી.
બી.એડ
ગણિત
વિજ્ઞાન


Friday, 13 June 2014

તરખંડા પ્રા.શાળા પ્રવેશોત્સવ-૨૦૧૪

શાળાપ્રવેશોત્સવ-૨૦૧૪ તરખંડા પ્રાથમિક શાળા

મુખ્ય અધિકારી શ્રી કે.એચ.બારૈયા સાહેબ
           નાયબ કાર્યપાલક ઇજનેર
ગટર અને પાણી પુરવઠા વિભાગ,હાલોલ




લાયઝન અધિકારી શ્રી દિવ્યેશ પટેલસી.આર.સી. કૉ ઓર્ડીનેટર કંજરી 







અન્ય ઉપસ્થિત મહાનુભાવો
૧.ચાવડા મહેન્દ્રસિંહ દલપતસિંહ
તાલુકા પંચાયત સદસ્ય હાલોલ
૨. ચાવડા નરેન્દ્રસિંહ માધવસિંહ 
સરપંચ તરખંડા ગ્રામ પંચાયત
૩.સોલંકી ચંદ્રસિંહ રણછોડસિંહ
આચાર્ય,શ્રી નારાયાણ હાઇસ્કૂલ તરખંડા
૪.ચાવડા દેવીસિંહ ભીમસિંહ
માજી આચાર્ય,તરખંડા પ્રા.શાળા
૫.શ્રીમતિ જશોદાબેન 
આઇ.સી.ડી.એસ.સુપરવાઇઝર,હાલોલ






 મુખ્ય અધિકારી શ્રીનું પ્રાસંગિક પ્રવચન






નવીન બાંધકામ થયેલ ઓરડાનું ઉદ્ઘાટન 

Thursday, 12 June 2014


પ્રવેશોત્સવ ૨૦૧૪ સી.આર.સી તરખંડાની શાળાઓના કાર્યક્રમની રૂપરેખા 

અ.નં
શાળા
તારીખ
સમય
પ્રવેશપાત્ર બાળકો
કુમાર
કન્યા
કુલ
ઇટવાડી
૧૨/૦૬/૨૦૧૪
૦૮.૦૦
૧૨
૧૯
શામળદેવીની મુવાડી
૧૨/૦૬/૨૦૧૪
૦૮.૦૦
તરખંડા
૧૨/૦૬/૨૦૧૪
૦૯.૩૦
૧૦
૧૩
જુના ઝાંખરીઆ
૧૨/૦૬/૨૦૧૪
૧૧.૩૦
નવા ઝાંખરીઆ
૧૨/૦૬/૨૦૧૪
૧૬.૦૦
૧૦
૧૦
૨૦
નવીનગરી
૧૩/૦૬/૨૦૧૪
૦૮.૦૦
ગઢમહુડા
૧૩/૦૬/૨૦૧૪
૦૯.૩૦
ગમીરપુરા
૧૩/૦૬/૨૦૧૪
૧૧.૩૦
કાશીપુરા
૧૩/૦૬/૨૦૧૪
૧૪.૩૦
૧૦
ત્રિકમપુરા
૧૩/૦૬/૨૦૧૪
૧૬.૦૦
૧૦
૧૧
છબાપુરા
૧૪/૦૬/૨૦૧૪
૦૯.૩૦
૧૨
અભેટવા
૧૪/૦૬/૨૦૧૪
૧૬.૦૦
૧૬
૨૦
૩૬