સી.આર.સી.તરખંડા શિક્ષક પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. સી.આર.સી.તરખંડા,તા.હાલોલ,જિ.પંચમહાલ,પિન.૩૮૯૩૫૦,કોન્ટેક્ટ નં. ૭૫૭૫૮૦૬૧૬૫, ઇમેઇલ:crc.pms.halol.tarkhanda@gmail.com

NEW UPDATE

સી.આર.સી. તરખંડાની એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે




Tuesday, 11 June 2013

શાળા પ્રવેશોત્સવ

શાળા પ્રવેશોત્સવ અંગે હાલોલ તાલુકા કક્ષાની માર્ગદર્શન બેઠક(તા-૧૦-૦૬-૨૦૧૩)

ઉપસ્થિત પદાધિકારીઓ:-

તાલુકા વિકાસ અધિકારી -શ્રી એમ.બી.વસાવા સાહેબ
મામલતદાર,હાલોલ- શ્રી એમ.કે.અસારી સાહેબ
ધારાસભ્ય,હાલોલ-શ્રી જયદ્રથસિંહ પરમાર
તાલુકા પ્રમુખ,હાલોલ-શ્રી જશવંતસિંહ સોલંકી
તાલુકા ઉપપ્રમુખ,હાલોલ-નારણ્ભાઇ વરીયા
બી.આર.સી.કૉ,હાલોલ-શ્રી ઝેડ.એલ.પીરજાદા સાહેબ
તાલુકા કેળવણી નિરીક્ષક સાહેબ, હાલોલ